હોમ » તસવીરો » વ્યાપાર
2/5
વ્યાપાર Dec 06, 2017, 03:57 PM

જેમની પાસે હશે CAR, તેમને નહી મળે LPG સબસિડી?

મોદી સરકાર ગેસ સબસિડીને લઈ મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે જો કોઈ વ્યક્તિ પાસે કાર છે અને LPG સબસિડી પણ મળે છે, તો તો તેવા લોકોને મળતી સબસિડી બંધ કરવામાં આવી શકે છે. સરકારે તેના માટે કેટલાએ જીલ્લાના આરટીઓ ઓફિસમાંથી કાર રજીસ્ટ્રેશનનો ડેટા મેળવી ચૂકી છે. તમને જણાવીએ કે હાલમાં એલપીજી ગેસ પર મળતી સબસિડી સીધી તમારા બેંક અકાઉન્ટમાં આપવામાં આવી રહી છે.