ક્યારેક નાની-નાની ભૂલોને કારણે આપણાં નાણાકિય આયોજને બગડી જતાં હોય છે. ક્યારેય અજાણતા, તો ક્યારેય લોભ, ભય, અહંકાર કે ક્યારેક તાત્કાલિક અમીર બની જવાની લાલચમાં આપણે અમુક ભૂલી કરી નાખતા હોઈએ છીએ. આજે તમને એવી 10 ભૂલો અંગે જણાવી રહ્યા છીએ, જેને ટાળશો તો ચોક્કસ તમને 2018ના વર્ષમાં ફાયદો થશે.