Home » photogallery » business » YES BANK SERVICES RESUME NOW YES BANK SAYS ALL ATMS BRANCHES FULL OF CASH NORMAL SERVICES STARTS AP

Yes Bankના ગ્રાહકો હવે ઉપાડી શકશે 50,000 રૂપિયાથી વધારે, હટાવવામાં આવ્યો પ્રતિબંધ

યસ બેન્કની બધી બેકિંગ સર્વિસ ઉપ લાગેલો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. હવે બેન્કના બધા ગ્રાહકો ખાતામાંથી 50,000 રૂપિયાથી વધારે રકમ ઉપાડી શકશે. આ ઉપરાંત અન્ય બેન્કિંગ સેવાઓનો પણ ભરપૂર ઉપયોગ કરી શકશે.