દરેક દેશમાં અલ્ટ્રા હાઇ નેટવર્થ અમીર વસે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ અબજપતિ કયા દેશમાં છે? અને આ દેશોની યાદીમાં આપણો દેશ ભારત કયા સ્થાને છે?

2/ 11
દુનિયામાં સૌથી વધુ અબજપતિ અમેરિકામાં વસે છે. કુલ 585 અબજપતિવાળા અમેરિકામાં 68% એવા છે, જે કોઈ વારસામાં મળેલી સંપત્તિને બદલે જાત મહેનતે પૈસા કમાયા છે. આ અબજપતિઓની કુલ સંપત્તિ 3096.7 અબજ ડૉલર છે.
3/ 11
અબજપતિઓની સંખ્યામાં બીજા નંબરે પડોસી દેશ ચીન આવે છે. ચીનમાં 373 અબજપતિ વસે છે. તેમાંથી 98% અબજપતિએ પોતાના મહેનતથી પૈસા કમાયા છે. જ્યારે 51 ડ્રૉપ આઉટ એવા અમીર પણ સામેલ છે, જેમની સંપત્તિ છેલ્લા એક વર્ષની તુલનામાં 1 અબજ ડૉલરથી ઓછી થઈ.
4/ 11
ત્રીજા નંબરે જર્મનીનું નામ આવે છે. આ દેશમાં કુલ 123 અબજપતિ વસે છે. તેની કુલ સંપત્તિ 579 અબજ ડૉલર છે. જ્યારે 15 અમીર એવા છે જેમની સંપત્તિ છેલ્લા એક વર્ષની તુલનામાં 1 અબજ ડૉલરથી ઓછી થઈ ગઈ.
5/ 11
દુનિયામાં અબજપતિઓની સંખ્યામાં ભારત ચોથા નંબરે છે. ભારતમાં કુલ 119 અબજપતિ છે. તેમની કુલ સંપત્તિ 440.1 અબજ ડૉલર છે. છેલ્લા એક વર્ષની તુલનામાં આ યાદીમાં 5 અમીર ઓછા થઈ ગયા જેમની સંપત્તિ 1 અબજ ડૉલરથી ઓછી થઈ ગઈ.
6/ 11
આ યાદીમાં પાંચમાં નંબરે રશિયાનું નામ છે. 101 અબજપતિ ધરાવતા રશિયામાં તમામ અલટ્રા હાઇ નેટવર્થવાળા અમીર પોતાની મહેનતથી બન્યા છે.
7/ 11
હાલ પોતાના પ્રદર્શનોને કારણે ચર્ચામાં આવેલું હોંગકોંગ અમીરોનું શરણસ્થળ છે. ત્યાં કુલ 67 અબજપતિ વસે છે. તેમની કુલા સંપત્તિ 334.7 અબજ ડૉલર છે. હોંગોકોંગ છઠ્ઠા નંબરે છે.
8/ 11
યૂનાઈટેડ કિંગડમમાં અબજપતિઓની સંખ્યા 54 છે. તેમની કુલ સંપત્તિ 202 અબજ ડૉલર છે. આ દેશ સાતમા સ્થાને છે.
9/ 11
સૌથી વધુ અબજોપતિઓની યાદીમાં આઠમા નંબરે કેનેડા આવે છે. અહીં કુલ અબજપતિઓની સંખ્યા 46 છે જેમની કુલ સંપત્તિ 148.5 અબજ ડૉલર છે.
10/ 11
નવમા નંબરે આવે છે દક્ષિણ કોરિયા. અહીં કુલ 44 અબજપતિ વસે છે જેમની પાસે 126.8 અબજ ડૉલરની સંપત્તિ છે.
11/ 11
દસમા નંબરે ઈટલી આવે છે. અહીં કુલ 43 અબજપતિ વસે છે. તેમની કુલ સંપત્તિ 170.4 અબજ ડૉલર છે.
111
કયા દેશમાં વસે છે દુનિયાના સૌથી વધુ અબજોપતિ?