Home » photogallery » business » WOMEN SPECIAL SAVING ACCOUNT IN EQUITAS SMALL FINANCE BANK MORE THAN FD INTEREST KP

મહિલાઓ માટે આ બેંકે શરૂ કર્યું ખાસ સેવિંગ ખાતુ, FD કરતા વધારે મળશે લાભ અને અનેક સુવિધાઓ

આ સિવાય આ બેંક, એકાઉન્ટ લોકર પર 25 થી 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે જ બેંક મહિલાઓને ગોલ્ડ લોન રેટ અને પીએફ રિબેટમાં પણ ડિસ્કાઉન્ટ આપે છે.