Home » photogallery » business » WHY GOLD AND SILVER PRICE GOING DOWN DAY BY DAY WHAT EXPERT SAYS ABOUT DOWN PRICE VZ

સોનામાં 2,000, ચાંદીમાં 9,000 રૂપિયાનો ઘટાડો, એક જ અઠવાડિયામાં આટલો મોટો કડાકો કેમ?

Gold-Silver Price: વૈશ્વિક બજારમાં માર્ચ બાદ સોના-ચાંદીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. અહીં ગત એક અઠવાડિયામાં સોનામાં 4.6 ટકા ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીમાં 15 ટકા ઘટાડો થયો છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन