Home » photogallery » business » WHO WILL MAKE PM MODIS LAST BUDGET 2019

મોટી ખબર! દેશનું 2019નું બજેટ આ 5 લોકો કરી રહ્યાં છે તૈયાર

નાણાં મંત્રાલય 2019 માટે બજેટ તૈયાર કરવાનું કામ શરૂ થઇ ગયું છે. ફેબ્રુઆરીમાં રજૂ થનારું બજેટ મોદી સરકારનાં કાર્યકાળનું છેલ્લુ બજેટ હશે. તો જાણીએ આ મહત્વનું બજેટ તૈયાર કરવામાં કોણ કોણ સામેલ છે.