Home » photogallery » business » WHICH COUNTRY HAS THE BEST BANKNOTE BEHIND THE WORLDS MOST HIGH TECH BANKNOTES EURO BANK NOTE KM

દુનિયાની સૌથી હાઈ સિક્યૉરિટીવાળી નોટ! વોશિંગ મશીનની ધોલાઈ સહન કરવાની પણ ક્ષમતા

દુનિયાભરમાં દરેક દેશની ઓળખ તેની ચલણી નોટ હોય છે. દરેક નોટની પોતાની અલગ ડિઝાઈન અને સિક્યૉરિટી ફિચર્સ હોય છે. તો જોઈએ દુનિયાની સૌથી હાઈટૅક કહેવામાં આવતી યૂરોપની યૂરૉ નોટ વિશે, કેમ તે ખાસ માનવામાં આવે છે?