Home » photogallery » business » VERY SOON GOVERNMENT MAY IMPOSE GST ON SELLING OF OLD GOLD AND JEWELLERY VZ

...તો શું હવે જૂનું સોનું અને દાગીના વેચવા પર GST ચૂકવવો પડશે? જાણો આખો મામલો

જૂનું સોનું અને ઘરેણા વેચવા પર લગભગ ત્રણ ટકા જીએટી (GST-Goods and Service Tax) લગાવવાના પ્રસ્તાવ પર લગભગ સહમતી બની ચૂકી છે. જાણો આખો મામલો...