Home » photogallery » business » VANDE BHARAT EXPRESS TRAIN TO GET AIR HOSTESS FLIGHT LIKE HOSPITALITY BV

હવે વંદે ભારત એક્સપ્રેસમાં હશે હોસ્ટેસ, મળશે ફ્લાઇટ જેવી સુવિધા

હવે ફ્લાઇટ્સની જેમ આ ટ્રેનમાં હોસ્ટેસ અને ફ્લાઇટ સ્ટીવડર્સ રાખવામાં આવશે. આ ટ્રેનમાં આ ટ્રાયલ પ્રોજેક્ટની શરૂઆત થઈ ચૂકી છે.