Home » photogallery » business » USEFUL APPLICATIONS OF STATE BANK OF INDIA VZ

SBIની આ એપ્સથી ઘર બેઠા કરો બેંકના બધા કામ

આ એપ્સની મદદથી ગ્રાહકો ઘરે બેઠા જ અનેક કામ કરી શકે છે. એટલે કે તેમણે ઘણા બધા કામ માટે બેંકમાં જવાની જરૂર નથી. એસબીઆઈની આ એપ્સનો ઉદેશ્ય ગ્રાહકોને ઉત્તમ પ્રકારની બેન્કિંગ સેવા પૂરી પાડવાનો છે.