Home » photogallery » business » UNION BUDGET 2019 WHAT PIYUSH GOYAL GIVES TO FARMERS

Budget 2019 : તસવીરોમાં જુઓ ખેડૂતો માટે શું મોટી જાહેરાત કરવામાં આવી

બજેટ 2019માં મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોના મુદ્દે મોદી સરકાર હંમેશા દબાણમાં રહી છે. એવામાં મોદી સરકારે ખેડૂતોની નારાજગી દૂર કરવા માટે મોટું પગલું ભર્યું છે. તો જાણીએ મોદી સકરારના પટારામાંથી ખેડૂતો માટે શું-શું નીકળ્યું...