ધણી વાર જ્યારે તમે ફ્લાઇટ ટિકીટ બુક કરાવો છો તો તમને પુછવામાં આવે છે કે તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવાનું પસંદ કરતા કરશો. મોટા ભાગે નજીવી કિંમતે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આપવામાં આવે છે. તેમ છતાં લોકો દુવિધામાં હોય છે કે યાત્રા પર જતા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવું કે નહીં? કેટલીકવાર લોકો વધરાના પૈસા ન ખર્ચવાનું વિચારીને ટ્રાવેલ વીમો નથી લેતા. ત્યારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેટલું મહત્વની તે સમજીએ.