Home » photogallery » business » TOP FIVE INFRASTRUCTURE MUTUAL FUNDS WHICH GIVE MORE THAN 97 PERCENT RETURN IN ONE YEAR GH VZ

આ 5 ઇન્ફ્રાસ્ટ્રક્ચર મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારોને કર્યા માલામાલ, એક વર્ષમાં આપ્યું 97-118% વળતર

Top five Infrastructure Mutual funds: આ તમામ ફંડ્સ એક સલાહ છે. તમામ થીમેટિક ફંડ્સની જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચ સ્કીમ પણ અસ્થિર અને ચક્રિય વલણ ધરાવે છે. અને તેમાં વધારો-ઘટાડો થવો સામાન્ય વાત છે.