Home » photogallery » બિઝનેસ » ભારતના 6 ધનવાન ધર્મગુરુઓ, કરોડોની સંપત્તિના માલિક, જુઓ કોણ કોનાથી આગળ?

ભારતના 6 ધનવાન ધર્મગુરુઓ, કરોડોની સંપત્તિના માલિક, જુઓ કોણ કોનાથી આગળ?

Richest babas in india –ભારત ઋષિ-મુનિઓનો દેશ છે. દેશના દરેક ગામ અને શહેરમાં તમને એક યા બીજા સંત જોવા મળશે. ભારતના ઘણા ધર્મગુરુઓઓ ખૂબ જ પ્રખ્યાત છે અને તેમની પાસે અપાર સંપત્તિ છે. ધર્મગુરુઓ રામદેવ, આસારામ બાપુ અને શ્રી શ્રી રવિશંકરની ગણના દેશના કરોડપતિ ધર્મગુરુઓઓમાં થાય છે.

  • 17

    ભારતના 6 ધનવાન ધર્મગુરુઓ, કરોડોની સંપત્તિના માલિક, જુઓ કોણ કોનાથી આગળ?

    ભારતના આ શ્રીમંત ધર્મગુરુઓ લોકોને માત્ર ધાર્મિક શિક્ષણ જ આપતા નથી, પરંતુ તેમાંથી ઘણાએ પોતાનું મોટું બિઝનેસ સામ્રાજ્ય પણ સ્થાપ્યું છે. કેટલાક ઘણી શાળાઓ અને કોલેજો ચલાવે છે. આજે અમે તમને ભારતના કેટલાક અમીર ધર્મગરુઓની નેટવર્થ વિશે જણાવીશું

    MORE
    GALLERIES

  • 27

    ભારતના 6 ધનવાન ધર્મગુરુઓ, કરોડોની સંપત્તિના માલિક, જુઓ કોણ કોનાથી આગળ?

    વિવાદાસ્પદ ધર્મગુરુ નિત્યાનંદ (Nityananda) ભારતના સૌથી ધનિક ધર્મગુર છે. જો કે, હવે તે દેશ છોડી ચાલ્યા ગયા છે અને ઈક્વાડોર પાસે એક ટાપુ ખરીદીને જીવી રહ્યા છે. યૌન શોષણના આરોપી નિત્યાનંદે આ ટાપુનું નામ કૈલાસા રાખ્યું છે. વર્ષ 2003 થી તેમણે નિત્યાનંદ સંત તરીકે પ્રચાર કરવાનું શરૂ કર્યું. નિત્યાનંદ પાસે કુલ 10,000 કરોડની સંપત્તિ છે. તેઓ સમગ્ર વિશ્વમાં અનેક ગુરુકુળો, આશ્રમો અને મંદિરો ચલાવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 37

    ભારતના 6 ધનવાન ધર્મગુરુઓ, કરોડોની સંપત્તિના માલિક, જુઓ કોણ કોનાથી આગળ?

    યોગગુરુ બાબા રામદેવે (Baba Ramdev) પતંજલિ આયુર્વેદ લિમિટેડની સ્થાપના કરી છે. 1995માં તેમણે દિવ્ય યોગ મંદિરની સ્થાપના કરી. યોગને વિશ્વમાં એક અલગ ઓળખ અપાવવામાં તેમની મહત્વની ભૂમિકા છે. તેમની કુલ સંપત્તિ 1,600 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 47

    ભારતના 6 ધનવાન ધર્મગુરુઓ, કરોડોની સંપત્તિના માલિક, જુઓ કોણ કોનાથી આગળ?

    શ્રી-શ્રી રવિશંકર (Sri-Sri Ravi Shankar) દેશના પ્રખ્યાત ધર્મગુરુઓમાંના એક છે. 150 દેશોમાં તેના 300 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેઓ આયુર્વેદિક દવાઓનું પણ વેચાણ કરે છે. તેએ 1,000 કરોડથી વધુની સંપત્તિના માલિક છે.

    MORE
    GALLERIES

  • 57

    ભારતના 6 ધનવાન ધર્મગુરુઓ, કરોડોની સંપત્તિના માલિક, જુઓ કોણ કોનાથી આગળ?

    માતા અમૃતાનંદમયી દેવી વિશ્વભરમાં 'અમ્મા' તરીકે ઓળખાય છે. તેના અનુયાયીઓ સમગ્ર વિશ્વમાં છે. અમ્મા તેમના મઠ વતી કરવામાં આવતા સામાજિક કાર્યો માટે જાણીતા છે. અમ્મા કુલ 1,500 કરોડ રૂપિયાના માલિક છે.

    MORE
    GALLERIES

  • 67

    ભારતના 6 ધનવાન ધર્મગુરુઓ, કરોડોની સંપત્તિના માલિક, જુઓ કોણ કોનાથી આગળ?

    દુષ્કર્મના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુની કુલ સંપત્તિ 350 કરોડ રૂપિયા છે, એમ આસારામ ટ્રસ્ટનું કહેવું છે. આસારામના દેશભરમાં 350 થી વધુ આશ્રમો છે.

    MORE
    GALLERIES

  • 77

    ભારતના 6 ધનવાન ધર્મગુરુઓ, કરોડોની સંપત્તિના માલિક, જુઓ કોણ કોનાથી આગળ?

    ઈશા ફાઉન્ડેશનના સ્થાપક જગ્ગી વાસુદેવ પણ કરોડોના માલિક છે. તેમની કુલ સંપત્તિ 18 કરોડ રૂપિયા છે. તેમના સામાજિક અને પ્રકૃતિ સંરક્ષણ કાર્યોને કારણે તેઓ સામાન્ય રીતે ચર્ચામાં રહે છે.

    MORE
    GALLERIES