બજાર ફરીથી મજબૂતી તરફ પકડ જમાવી રહ્યું છે. 28 ઓક્ટોબરે પુરા થયેલા સપ્તાહે સેન્સેક્સ નિફટીમાં લગભગ 1%ની તેજી જોવા મળી હતી. તે અગાઉના સપ્તાહે પણ માર્કેટમાં 2%ની તેજી જોવા મળી હતી. ઓટો, એનર્જી, ઇન્ફ્રા, ઓઇલ, ગેસ અને કેટલીક બેંકોમાં આવેલી તેજીને કારણે નિફટી ગત સપ્તાહે 1.5 મહિનાની ઊંચી સપાટીએ બંધ રહ્યું હતું. નિફટી50(Nifty50) નવેમ્બર F&O સિરીઝની શરૂઆત પોઝિટિવ થઇ છે, પરંતુ ઉપરની તરફ તેના 17800ની આસપાસ મોટી ચેલેન્જનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ગયા આખા સપ્તાહ દરમિયાન નિફટીને નીચેની તરફ 17600ની આસપાસ પણ સપોર્ટ મળતો રહ્યો.
ટ્રેડર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ ધીરજથી કામ લે અને થિમેટિક મૂવ્સ પર નજર ટકાવી રાખે. જે આ સપ્તાહની શરૂઆતમાં સમાચારોમાં ઝળકી શકે છે.આ સિવાય બેન્કિંગ શેરો તાજેતરની તેજી બાદ અત્યારે વિરામના મૂડમાં જણાઈ રહ્યાં છે. પરંતુ જલ્દીજ તે તેના ઓલટાઈમ હાઈને વટાવીને નવી ઉંચાઈએ પહોંચી શકે છે. આ છે ટોપ 10 શેર્સનું લિસ્ટ કે જેમાં દાવ લગાવવાથી આવનારા 3-4 સપ્તાહમાં થઇ શકે છે ડબલ ડીજીટમાં કમાણી
Kotak Securities ના શ્રીકાંત ચૌહાણના ટોપ ચોઈસ:
L&T Finanace Holdings
બાય, LTP: રૂ. 80.15, સ્ટોપલોસ: રૂ. 70 અને ટાર્ગેટ: રૂ. 88 માટે આ સ્ટોક ખરીદી શકો છો. આવનારા 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 10% સુધી રિટર્ન મળી શકે છે.
Max Healthcare Institute
બાય, LTP: રૂ. 430.35, સ્ટોપલોસ: રૂ. 390 અને ટાર્ગેટ: રૂ. 500 માટે આ સ્ટોક ખરીદી શકો છો. આવનારા 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં રિટર્ન 16% સુધી મળી શકે છે.
HDFC
બાય, LTP: રૂ. 2400.45, સ્ટોપલોસ: રૂ. 2350 અને તમે રૂ. 2550ના ટાર્ગેટ માટે આ સ્ટોક ખરીદી શકો છો. આવનારા 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં રિટર્ન 6% સુધી મળી શકે છે.
Reliance securitiesના જતીન ગોહિલની ટોપ પસંદગી:
Cummins India:
બાય, LTP: રૂ. 1293, સ્ટોપલોસ: રૂ. 1177 અને ટાર્ગેટ: રૂ. 1495 માટે આ સ્ટોક ખરીદી શકો છો. આવનારા 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 16% સુધી રિટર્ન મળી શકે છે.
Power Finance Corporation:
બાય, LTP: રૂ. 114, સ્ટોપલોસ: રૂ. 106 અને ટાર્ગેટ: રૂ. 128 માટે આ સ્ટોક ખરીદી શકો છો. આવનારા 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 12% સુધી રિટર્ન મળી શકે છે.
Jsw Steel:
બાય, LTP: રૂ. 670, સ્ટોપલોસ: રૂ. 634 અને ટાર્ગેટ: રૂ. 790 માટે આ સ્ટોક ખરીદી શકો છો. આવનારા 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 19% સુધી રિટર્ન મળી શકે છે.
5paisa.com ના રુચિત જૈનની ટોપ પસંદગી:
Sun Pharma advanced research company:
બાય, LTP: રૂ. 251, સ્ટોપલોસ: રૂ. 235 અને ટાર્ગેટ: રૂ. 278 માટે ખરીદી શકો છો. આવનારા 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 11% સુધી રિટર્ન મળી શકે છે.
Satia Industries:
બાય, LTP: રૂ. 153, સ્ટોપલોસ: રૂ. 140 અને ટાર્ગેટ: રૂ. 173 માટે આ શેર ખરીદી શકો છો. આવનારા 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 13% સુધી રિટર્ન મળી શકે છે.
Anand Rathi ના જીગર પટેલની ટોપ પસંદગી:
HCL Technologies:
બાય, LTP: રૂ. 1030, સ્ટોપલોસ: રૂ. 960 અને ટાર્ગેટ: રૂ.1150 માટે તમે આ સ્ટોકની ખરીદી શકો છો. આગામી 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં રિટર્ન 12% સુધી મળી શકે છે.
Muthoot finance:
બાય, LTP: રૂ. 1047.6, સ્ટોપલોસ: રૂ. 980 અને ટાર્ગેટ: રૂ. 1150 માટે આ સ્ટોક ખરીદી શકો છો. આવનારા 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 10% સુધી રિટર્ન મળી શકે છે.