Home » photogallery » business » TODAYS GOLD PRICE GOLD RATE TODAY 13TH OCTOBER 2020 GOLD PRICE IN INDIA GOLD CONTRACTS LOWER AT RS 50800 PER 10 GRAM MB

Gold Price: 3 દિવસ બાદ સસ્તું થયું સોનું, અત્યાર સુધી કિંમતમાં આવી ચૂક્યો છે 5374 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો

દિવાળી સુધી સોનું એક રેન્જમાં રહી શકે છે, ઉપરના સ્તરે તે 51,500થી 52,800 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે