Home » photogallery » business » TIPS TO GET AMOUNT WHICH WAS TRANSFERRED BY MISTAKE TO OTHER ACCOUNT

ભૂલથી બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા પૈસાને આવી રીતે મેળવો પરત!

આરબીઆઈનો નિર્દેશ છે કે જો કોઈ વ્યક્તિ ભૂલથી કોઈના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દે તો બેંક ફરિયાદ મળ્યાં બાદ આ અંગે ઝડપથી કાર્યવાહી કરશે, તેમજ ગ્રાહકને પૈસા પરત અપાવવા માટેની વ્યવસ્થા કરશે.