Home » photogallery » બિઝનેસ » PUS બેંકોના શેર્સમાં આગળ ધોમ કમાણીની શક્યતાઓ, આ MF દ્વારા મોટું રોકાણ

PUS બેંકોના શેર્સમાં આગળ ધોમ કમાણીની શક્યતાઓ, આ MF દ્વારા મોટું રોકાણ

શેરબજારમાં રોકાણ કરતાં દરેક લોકોની ઈચ્છા હોય છે કે તેમને થોડા સમયમાં તગડું વળતર મળે. જોકે આવું વળતર મેળવવા માટે તમારે એક્સપર્ટ દ્વારા કરવામાં આવતાં રોકાણ અને આપવામાં આવતી ટિપ્સ પર પણ ખાસ નજર રાખવાની જરુર છે. તેવામાં આ શેર્સમાં મ્યુચ્યુઅલ ફંડોએ જોરદાર ખરીદી કરી છે જે તેજીના સંકેત છે.

विज्ञापन

  • 112

    PUS બેંકોના શેર્સમાં આગળ ધોમ કમાણીની શક્યતાઓ, આ MF દ્વારા મોટું રોકાણ

    સરકારના સ્વામિત્ત્વવાળી બેન્કોએ લાંબાગાળા સુધી ખરાબ પર્ફોર્મન્સ આપ્યું હતું. છેલ્લા કેટલાંક વર્ષોમાં આ બેન્કોએ ખૂબ જ સારા પર્ફોર્મન્સ સાથે વાપસી કરી છે. સંપત્તિની ગુણવત્તામાં સુધારાની સાથે સાથે ડિપોઝિટ્સમાં પણ સુધારો જોવા મળ્યો છે. અનેક ઈક્વિટી ઓરિયન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં આ શેરને રાખવામાં આવ્યા હતા, જેના કારણે ખૂબ જ લાભ થયો છે. આઈથોટ એડવાઈઝરીના ચીફ આઈડિયેટર શ્યામ શેખરે આ અંગે કેટલીક જાણકારી આપી છે. તેઓ જણાવે છે કે, PSU બેન્કોમાં સંસ્થાગત રોકાણકારો રોકાણ કરવાનું બંધ કરી રહ્યા હતા. તે સમયે લોનની વસૂલાત કરતા સમયે અને બેલેન્સ શીટ તૈયાર કરતા સમયે NPA અને ફ્રેશ સ્લિપેજ ઘટાડવામાં આવી રહી હતી.

    MORE
    GALLERIES

  • 212

    PUS બેંકોના શેર્સમાં આગળ ધોમ કમાણીની શક્યતાઓ, આ MF દ્વારા મોટું રોકાણ

    PSU બેન્ક સ્પેસમાં હજુ પણ વેલ્યુએશન પીક લેવલથી નીચે ચાલી રહ્યા છે. આ માટે તેમા વેલ્યુએશન અપગ્રેડ જોવા મળી શકે છે. સાથે સાથે બેન્કોએ છેલ્લા 1 વર્ષ દરમિયાન બીજા સેક્ટરની સરખામણીમાં ઉમદા દેખાવ કર્યો છે. ફંડ મેનેજરોએ પોતાના ફંડમાં PSU બેન્કોનું સ્વામિત્વ કર્યું છે. આ બેન્ક ક્રેડિટ ગ્રોથ માટે જઈ રહ્યા છે. જાહેર ક્ષેત્રની બેન્કો માટે આ ખૂબ જ અઘરું છે. ત્રીજા ક્વાર્ટરના આ પરિણામને ઝડપથી તૈયાર કરવામાં આવશે. છેલ્લા છ મહિનામાં એક્ટિવ ઈક્વિટી સ્કીમ્સમાં PSU બેન્કોના આ સ્ટોક ઉમેરવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 312

    PUS બેંકોના શેર્સમાં આગળ ધોમ કમાણીની શક્યતાઓ, આ MF દ્વારા મોટું રોકાણ

    બેન્ક ઓફ બરોડા (Bank Of Baroda) - તાજેતરમાં આ સ્ટોકને ઉમેરનાર સ્કીમની સંખ્યા- 40, આ સ્ટોક સામેલ હોય તેવી કુલ એક્ટીવ સ્કીમની સંખ્યા- 131, આ સ્ટોકને ઉમેરી હોય તેવી સ્કીમ્સનું સેમ્પલ- ICICI પ્રૂ PSU ઈક્વિટી, ટાટા ક્વાન્ટ અને JM ફોક્સ્ડ ફંડ

    MORE
    GALLERIES

  • 412

    PUS બેંકોના શેર્સમાં આગળ ધોમ કમાણીની શક્યતાઓ, આ MF દ્વારા મોટું રોકાણ

    પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank) - તાજેતરમાં આ સ્ટોકને ઉમેરનાર સ્કીમની સંખ્યા- 23, આ સ્ટોક સામેલ હોય તેવી કુલ એક્ટીવ સ્કીમની સંખ્યા- 32, આ સ્ટોકને ઉમેરી હોય તેવી સ્કીમ્સનું સેમ્પલ- ક્વાન્ટ મિડ કેપ, ક્વાન્ટ લાર્જ એન્ડ મિડ કેપ, તૌરુસ બેન્કિંગ એન્ડ ફિન સર્વ અને આદિત્ય બિરલા SL PSU ઈક્વિટી ફંડ

    MORE
    GALLERIES

  • 512

    PUS બેંકોના શેર્સમાં આગળ ધોમ કમાણીની શક્યતાઓ, આ MF દ્વારા મોટું રોકાણ

    સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (State Bank Of India) - તાજેતરમાં આ સ્ટોકને ઉમેરનાર સ્કીમની સંખ્યા- 17, આ સ્ટોક સામેલ હોય તેવી કુલ એક્ટીવ સ્કીમની સંખ્યા- 346, આ સ્ટોકને ઉમેરી હોય તેવી સ્કીમ્સનું સેમ્પલ- ICICI પ્રૂ PSU ઈક્વિટી, ક્વાન્ટ લાર્જ કેપ અને SBI મલ્ટીકેપ ફંડ

    MORE
    GALLERIES

  • 612

    PUS બેંકોના શેર્સમાં આગળ ધોમ કમાણીની શક્યતાઓ, આ MF દ્વારા મોટું રોકાણ

    કેનરા બેન્ક (Canara Bank) - તાજેતરમાં આ સ્ટોકને ઉમેરનાર સ્કીમની સંખ્યા- 16, આ સ્ટોક સામેલ હોય તેવી કુલ એક્ટીવ સ્કીમની સંખ્યા- 65, આ સ્ટોકને ઉમેરી હોય તેવી સ્કીમ્સનું સેમ્પલ- SBI PSU, PGIM ઈન્ડિયા મિડકેપ ઓપ અને PGIM ઈન્ડિયા સ્મોલ કેપ ફંડ

    MORE
    GALLERIES

  • 712

    PUS બેંકોના શેર્સમાં આગળ ધોમ કમાણીની શક્યતાઓ, આ MF દ્વારા મોટું રોકાણ

    યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (Union Bank Of India) - તાજેતરમાં આ સ્ટોકને ઉમેરનાર સ્કીમની સંખ્યા- 15, આ સ્ટોક સામેલ હોય તેવી કુલ એક્ટીવ સ્કીમની સંખ્યા- 21, આ સ્ટોકને ઉમેરી હોય તેવી સ્કીમ્સનું સેમ્પલ- ક્વાન્ટ મિડકેપ, ક્વાન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટાટા ક્વાન્ટ ફંડ

    MORE
    GALLERIES

  • 812

    PUS બેંકોના શેર્સમાં આગળ ધોમ કમાણીની શક્યતાઓ, આ MF દ્વારા મોટું રોકાણ

    ઈન્ડિયન બેન્ક (Indian Bank) - તાજેતરમાં આ સ્ટોકને ઉમેરનાર સ્કીમની સંખ્યા- 6, આ સ્ટોક સામેલ હોય તેવી કુલ એક્ટીવ સ્કીમની સંખ્યા- 30, આ સ્ટોકને ઉમેરી હોય તેવી સ્કીમ્સનું સેમ્પલ- બરોડા BNP પરિબાસ ફ્લેક્સિ કેપ, HSBC ફ્લેક્સિ કેપ અને એડેલવેઈસ લાર્જ & મિડકેપ ફંડ

    MORE
    GALLERIES

  • 912

    PUS બેંકોના શેર્સમાં આગળ ધોમ કમાણીની શક્યતાઓ, આ MF દ્વારા મોટું રોકાણ

    બેન્ક ઓફ ઈન્ડિયા (Bank Of India) - તાજેતરમાં આ સ્ટોકને ઉમેરનાર સ્કીમની સંખ્યા- 6, આ સ્ટોક સામેલ હોય તેવી કુલ એક્ટીવ સ્કીમની સંખ્યા- 6, આ સ્ટોકને ઉમેરી હોય તેવી સ્કીમ્સનું સેમ્પલ- આદિત્ય બિરલા SL PSU ઈક્વિટી ક્વાન્ટ વેલ્યૂ, ક્વાન્ટ મિડકેપ અને આદિત્ય બિરલા SL ડિવિડન્ડ યિલ્ડ ફંડ

    MORE
    GALLERIES

  • 1012

    PUS બેંકોના શેર્સમાં આગળ ધોમ કમાણીની શક્યતાઓ, આ MF દ્વારા મોટું રોકાણ

    બેન્ક ઓફ મહારાષ્ટ્ર (Bank Of Maharashtra) - તાજેતરમાં આ સ્ટોકને ઉમેરનાર સ્કીમની સંખ્યા- 1, આ સ્ટોક સામેલ હોય તેવી કુલ એક્ટીવ સ્કીમની સંખ્યા- 1, આ સ્ટોકને ઉમેરી હોય તેવી સ્કીમ્સનું સેમ્પલ- ક્વાન્ટ સ્મોલ કેપ ફંડ

    MORE
    GALLERIES

  • 1112

    PUS બેંકોના શેર્સમાં આગળ ધોમ કમાણીની શક્યતાઓ, આ MF દ્વારા મોટું રોકાણ

    યૂકો બેન્ક (UCO Bank) - તાજેતરમાં આ સ્ટોકને ઉમેરનાર સ્કીમની સંખ્યા- 1, આ સ્ટોક સામેલ હોય તેવી કુલ એક્ટીવ સ્કીમની સંખ્યા- 2, આ સ્ટોકને ઉમેરી હોય તેવી સ્કીમ્સનું સેમ્પલ- ક્વાન્ટ સ્મોલ કેપ ફંડ

    MORE
    GALLERIES

  • 1212

    PUS બેંકોના શેર્સમાં આગળ ધોમ કમાણીની શક્યતાઓ, આ MF દ્વારા મોટું રોકાણ

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES