Home » photogallery » business » THESE RULES INCLUDING ATMS MAY CHANGE IN YOUR POCKET DIRECTLY IN 1ST MARCH AP

માર્ચથી બદલાશે ATM સહિતના આ નિયમો, તમારા ખિસ્સાને થશે સીધી અસર

માર્ચ 2020માં કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. જેની જાણકારી તમને હોવી જોઈએ. ખાસ કરીને જો તમારું SBI બેન્કમાં ખાતું હોય તો તમારા ઉપર પણ અસર પડી શકે છે.