<br />એક એપ્રિલથી દેશમાં નવા નાણાકિય વર્ષની શરૂઆત થાય છે. આ નાણાંકિય વર્ષ 2018-19ની સાથે સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા બજેટના પ્રસ્તાવ પણ લાગૂ થઈ જશે. એવામાં સરકારે બજેટમાં જે વસ્તુઓ સસ્તી કરવાનું એલાન કર્યું છે. તે તમામ વસ્તુઓ સસ્તી થઈ જઈ જશે. આગળની સ્લાઈડમાં વાંચો શું થશે સસ્તું.
2/ 7
રેલવે ટિકિટ: સરકારે બજેટ 2018માં રેલવે ટિકિટ પરથી સર્વિસ ટેક્સ ઘટાડી દિધો છે. જેને લઈને ટિકિટ એપ્રિલ 2018થી ટિકિટ સસ્તી થઈ જશે.
3/ 7
સોલાર બેટરી: સરકારે સોલાર ઉર્જાથી ચાલતી બેટરી પર લાગતી કસ્ટમ ડ્યૂટી ખત્મ કરી દીધી છે. જેથી તમને હવે આ સોલાર બેટરી સસ્તી મળશે.
4/ 7
સાંભળવાનું મશીન: આ સિવાય કેટલીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે. કાનનું મશીન અને લીનિયર મોશન ગાઈડ, દેશમાં તૈયાર થતાં હીરા, ટાઈલ્સ, માઇક્રો એટીએમ, ફિંગર સ્કેનર, આઈરિસ સ્કેનર સહિત અન્ય વસ્તુની કિંમતમાં ઘટાડો જોવા મળશે.
ખુશખબર: 1 એપ્રિલથી રેલવે ટિકિટ સહિત આ વસ્તુઓ થશે સસ્તી
એક એપ્રિલથી દેશમાં નવા નાણાકિય વર્ષની શરૂઆત થાય છે. આ નાણાંકિય વર્ષ 2018-19ની સાથે સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા બજેટના પ્રસ્તાવ પણ લાગૂ થઈ જશે. એવામાં સરકારે બજેટમાં જે વસ્તુઓ સસ્તી કરવાનું એલાન કર્યું છે. તે તમામ વસ્તુઓ સસ્તી થઈ જઈ જશે. આગળની સ્લાઈડમાં વાંચો શું થશે સસ્તું.