Home » photogallery » business » THESE BANKS AND HOUSING FINANCE COMPANIES COMPETE IN THE FESTIVE SEASON SV

હોમ લોન આપવા સરકારી અને હાઉસિંગ નાણાકીય કંપનીઓ વચ્ચે સ્પર્ધા, જાણો ક્યાં મળી રહી છે ઓછા દરે હોમ લોન

Interest Rate on Home Loan: 30 સપ્ટેમ્બરે ભારતીય રિઝર્વ બેંકે રેપોરેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જેનાથી ઉધાર લેવુ મોંઘુ બન્યુ છે. જો કે, આ વૃદ્ધિ છતાય ઘણી બેંકો અને કેટલાક હાઉસિંગ નાણાકીય કંપનીઓએ ફ્લોટિંગ રેટ પર મળવા વાળી હોમ લોન પર વ્યાજ દરમાં વધારો કર્યો નથી. Bankbazaar.com ના આંકડાઓ અનુસાર, ઘણી બેંકો 4 ઓક્ટોબર સુધી 8 ટકાથી પણ ઓછા વ્યાજ દર પર હોમ લોન ઓફર કરી રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन