મોટા ભાગે આપણે બચત ખાતામાં પૈસા બચાવતા હોઇએ છીએ. આપન તેની જરૂરીયાત તે સમયે નથી તો તેને સામાન્ય રીતે FD કરવામાં આવે છએ. પણ દેશની કેટલીક બેંક હવે સામાન્ય બચત ખાતા પર 7 ટકાથી વધુ વ્યાજ આપે છે. એવામાં આપ પણ ટેન્શન મુક્ત થઇને વધુ નફો મેળવી શકો છો.
2/ 7
SBI, HDFC, ICICI બેંક જેવી મોટી બેંકો તેમનાં સામાન્ય બચત ખાતા પર 4-6 ટકા વ્યાજ આપે છે તો FD પર આશરે 7-8 ટકા વ્યાજ આપે છે.
3/ 7
શું આ બેંક સેફ છે- દેશમાં તમામ બેંક રિઝર્વ બેંકનાં દિશા નિર્દેશ મુજબ જ ચાલે છે. તેમાં કેટલીક સ્મોલ ફાઇનેન્સ બેંક બચત ખાતા પર FDની જેમ જ વ્યાજ આપે છે.
4/ 7
1. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક- બચત ખાતામાં 1 લાખ રૂપિયા સુધી જમા રકમ પર વ્યાજ દર 6.25 ટકા છે તો 1 લાખથી 10 લાખ રૂપિયા સુધીની રકમ પર 7.25 ટકા છે જો ખાતામાં 10 લાખથી વધુ રકમ જમા થાય તો આપને 7 ટકાથી વધુ વ્યાજ મળશે.
5/ 7
2. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક- આ બેંક 50 લાખથી 5 કરોડ રૂપિયા સુધીની જમા રકમ પર 6.75 ટકા વ્યાજ આપે છે. તો 5 કરોડ રૂપિયાથી વધુ જમા રકમ પર 7 ટકા વ્યાજ આપે છે.
6/ 7
3. ઇક્કિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક- 10 લાખથી 5 કરોડ રૂપિયા સુધીની જમા રકમ પર 6.50 ટકા વ્યાજ આપે છે.
7/ 7
4. AU સ્મોલ ફાઇનાન્સ બેંક- 1 લાખથી 10 લાખથી ઓછી જમા રકમ પર 6.50 ટકા વ્યાજ મળે છે 10 લાખથી વધુ જમા રકમ પર 6.75 ટકા વ્યાજ મળે છે.
विज्ञापन
17
આ 4 બેંક બચત ખાતામાં પૈસા મૂકવા પર આપે છે 7%થી વધુ વ્યાજ