આ 8 મિડકેપ શેર પર લગાવો રૂપિયા, થશે મોટી કમાણી; મ્યુચ્યુઅલ ફંડ્સને પણ છે પૂરેપૂરો વિશ્વાસ
Midcap stocks: શેર બજારમાં સારુ વળતર મેળવવા માટે રોકાણકારો હવે જોખમ લેવા તૈયારી દર્શાવી રહ્યા છે. એટલા માટે મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં મોમેન્ટમ શેરોની ખરીદીનું વલણ પણ વધ્યુ છે. નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સ અને નિફ્ટી મિડકેર 150 મોમેન્ટમ 50 ઈન્ડેક્સમાં સામેલ ઘણા શેરોમાં ફંડ હાઉસે તેમના રોકાણમાં વધારો કર્યો છે. મ્યુચ્યુઅલ ફંડ હાઉસ દ્વારા ખરીદવામાં આવનારા મિડકેપ સેક્ટરના આ 8 શેરોમાં સામાન્ય રોકાણકાર પણ રૂપિયા લગાવીને વળતર મેળવી શકે છે.
હોટલ સેક્ટરની કંપની Indian Hotels ના શેરે એક વર્ષમાં 61 ટકા વળતર આપ્યુ છે. આ શેર 99 ઈક્વિટી ફંડોની હોલ્ડિંગમાં સામેલ છે. વર્તમાનમાં શેરોનો ભાવ 317 રૂપિયા છે.
2/ 8
ડિફેન્સ સેક્ટરની કંપની Hindustan Aeronautics નો બિઝનેસ ઘણો વૈવિધ્યસભર છે. આ શેરે એક વર્ષમાં 86 ટકા વળતર આપ્યુ છે. આ શેર 83 ઈક્વિટી ફંડોની હોલ્ડિંગમાં સામેલ છે. સ્ટોકની વર્તમાન માર્કટ પ્રાઈસ 2484 રૂપિયા છે.
विज्ञापन
3/ 8
ઈન્ફ્રા સેક્ટરની કંપની ABB Indiaના સ્ટોકે એક વર્ષમાં 48 ટકા વળતર આપ્યુ છે. આ શેક 104 ઈક્વિટી ફંડોની હોલ્ડિંગમાં સામેલ છે. આ શેરની વર્તમાન કિંમત 3139 રૂપિયા છે.
4/ 8
ઈલેકેટ્રિક્સ સેક્ટરની કંપની Bharat Electronics ના સ્ટોકે એક વર્ષમાં 48 ટકા વળતર આપ્યુ છે. આ શેર 159 ઈક્વિટી ફંડોની હોલ્ડિંગમાં સામેલ છે. શેરની વર્તમાન બજાર કિંમત 107 રૂપિયા છે.
5/ 8
એન્જિન બનાવનારી કંપની Cummins India ના શેરે એક વર્ષમાં 47 ટકા વળતર આપ્યુ છે. આ શેર 110 ઈક્વિટી ફંડોની હોલ્ડિંગમાં સામેલ છે. શેરની વર્તમાન બજાર કિંમત 1343 રૂપિયા છે.
विज्ञापन
6/ 8
પાવર જનરેશન અને ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટરની કંપની Tata Powerના આ શેરે એક વર્ષમાં 4 ટકા વળતર આપ્યુ છે. આ શેર 61 ઈક્વિટી ફંડોની હોલ્ડિંગમાં સામેલ છે. આ શેરની વર્તમાન બજાર કિંમત 229 રૂપિયા છે.
7/ 8
રેડીમેડ કપડા બનાવનારી કંપની Page Industriesના શેર એક વર્ષમાં 25 ટકા વળતર આપ્યુ છે. આ શેર 86 ઈક્વિટી ફંડોની હોલ્ડિંગમાં શામેલ છે. શેરની CMP 47499 રૂપિયા છે.
8/ 8
રિટેલ સેક્ટરની કંપની Trent ના શેરે એક વર્ષમાં 33 ટકા વળતર આપ્યુ છે. આ શેર 82 ઈક્વિટી ફંડોની હોલ્ડિંગમાં શામેલ છે. શેરની વર્તમાન બજાર કિંમત 1424 રૂપિયા છે.