1. હિન્દુસ્તાન ઝિંક - કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે, 26 રૂપિયા ડિવિડન્ડ આપવામાં આવશે. આ માટે કંપનીએ 29 માર્ચ 2023એ રેકોર્ડ ડેટ નક્કી કરી છે. આ દિવસે એક્સ-ડિવિડન્ડના રૂપમાં ટ્રેડ કરશે. જાણકારી અનુસાર, શુક્રવારે હિન્દુસ્તાન ઝિંકના 1 શેરની કિંમત 0.92 ટકાની તેજીની સાથે 323.15 રૂપિયાના સ્તર પર પહોંચી હતી.