Home » photogallery » બિઝનેસ » આ કંપનીના શેરોમાં 73 ટકા વળતર આપવાનો દમ, 3-3 બ્રોકરેજ હાઉસે કહ્યું- ખરીદવા મંડી પડો

આ કંપનીના શેરોમાં 73 ટકા વળતર આપવાનો દમ, 3-3 બ્રોકરેજ હાઉસે કહ્યું- ખરીદવા મંડી પડો

ઘણી કંપનીઓના શેર રોકાણની દ્રષ્ટિએ આકર્ષક દેખાઈ રહ્યા છે. બ્રોકરેજ હાઉસે આવા જ 5 શેરમાં રોકાણની સલાહ આપી છે. આ શેરોમાં વર્તમાન ભાવથી 73 ટકાનું તગડું વળતર મળી શકે છે.

  • 17

    આ કંપનીના શેરોમાં 73 ટકા વળતર આપવાનો દમ, 3-3 બ્રોકરેજ હાઉસે કહ્યું- ખરીદવા મંડી પડો

    નવી દિલ્હીઃ શેરબજારોમાં ઉતાર-ચઢાવ બનેલો છે. ગ્લોબલ સેન્ટિમેન્ટ્સની સાથે-સાથે ઘરેલૂ ફેક્ટર્સ બજાર પર અસર કરી રહ્યા છે. કંપનીઓના પરિણામોની સાથે-સાથે કોર્પોરેટ્સ અપડેટ્સના કારણે ઘણી કંપનીઓના શેર રોકાણની દ્રષ્ટિએ આકર્ષક દેખાઈ રહ્યા છે. બ્રોકરેજ હાઉસે આવા જ 5 શેરમાં રોકાણની સલાહ આપી છે. આ શેરોમાં વર્તમાન ભાવથી 73 ટકાનું તગડું વળતર મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 27

    આ કંપનીના શેરોમાં 73 ટકા વળતર આપવાનો દમ, 3-3 બ્રોકરેજ હાઉસે કહ્યું- ખરીદવા મંડી પડો

    બ્રોકરેજ ફર્મ ICICI Securitiesએ Axis Bankના શેર પર ખરીદીની સલાહ આપી છે. આ માટે 1,130 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરવામાં આવી છે. 2 માર્ચ 2023ના રોજ શેરનો ભાવ 844 રૂપિયા રહ્યો. આ રીતે રોકાણકારોને આગળ પ્રતિ શેર 286 રૂપિયા કે 34 ટકાનું વળતર મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 37

    આ કંપનીના શેરોમાં 73 ટકા વળતર આપવાનો દમ, 3-3 બ્રોકરેજ હાઉસે કહ્યું- ખરીદવા મંડી પડો

    બ્રોકરેજ ફર્મ BNP Paribasએ Sbi Life Insuranceના શેર પર ખરીદીની સલાહ આપી છે. આ માટે 1900 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરવામાં આવી છે. 2 માર્ચ 2023ના રોજ શેરનો ભાવ 1,100 રૂપિયા રહ્યો. આ રીતે રોકાણકારોને આગળ પ્રતિ શેર 800 રૂપિયા કે 73 ટકાનું વળતર મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 47

    આ કંપનીના શેરોમાં 73 ટકા વળતર આપવાનો દમ, 3-3 બ્રોકરેજ હાઉસે કહ્યું- ખરીદવા મંડી પડો

    બ્રોકરેજ ફર્મ BNP Paribasએ HDFC Lifeના શેર પર ખરીદીની સલાહ આપી છે. આ માટે 640 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરવામાં આવી છે. 2 માર્ચ 2023ના રોજ શેરનો ભાવ 482 રૂપિયા રહ્યો. આ રીતે રોકાણકારોને આગળ પ્રતિ શેર 158 રૂપિયા કે 33 ટકાનું વળતર મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 57

    આ કંપનીના શેરોમાં 73 ટકા વળતર આપવાનો દમ, 3-3 બ્રોકરેજ હાઉસે કહ્યું- ખરીદવા મંડી પડો

    બ્રોકરેજ ફર્મ BNP Paribasએ Icici Prudential ના શેર પર ખરીદીની સલાહ આપી છે. આ માટે 520 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરવામાં આવી છે. 2 માર્ચ 2023ના રોજ શેરનો ભાવ 520 રૂપિયા રહ્યો. આ રીતે રોકાણકારોને આગળ પ્રતિ શેર 122 રૂપિયા કે 31 ટકાનું વળતર મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 67

    આ કંપનીના શેરોમાં 73 ટકા વળતર આપવાનો દમ, 3-3 બ્રોકરેજ હાઉસે કહ્યું- ખરીદવા મંડી પડો

    બ્રોકરેજ ફર્મ Nuvama Wealthએ Sunteck Realtyના શેર પર ખરીદીની સલાહ આપી છે. આ માટે 483 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરવામાં આવી છે. 2 માર્ચ 2023ના રોજ શેરનો ભાવ 305 રૂપિયા રહ્યો. આ રીતે રોકાણકારોને આગળ પ્રતિ શેર 178 રૂપિયા કે 58 ટકાનું વળતર મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 77

    આ કંપનીના શેરોમાં 73 ટકા વળતર આપવાનો દમ, 3-3 બ્રોકરેજ હાઉસે કહ્યું- ખરીદવા મંડી પડો

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES