Home » photogallery » business » THESE 3 SECTORS WILL GET BENEFIT AFTER FALLING RUPEE

રૂપિયો નબળો થતાં આ સેક્ટરને ખુબ ફાયદો થઈ રહ્યો છે, જાણીએ કેવી રીતે

ટ્રોલ-ડિઝલ હોય કે પછી ગોલ્ડ, રૂપિયો નબળો થતાં આ બધી વસ્તુના ભાવ આસમાને પહોંચી જાય છે. સામાન્ય લોકો જ્યાં આનાથી પરેશાન છે, તો આ બાજુ કેટલાક એવા સેક્ટર પણ છે જેને રૂપિયો નબળો પડતા ફાયદો પણ થઈ રહ્યો છે.