Home » photogallery » business » THE GOOD NEWS GOLD BECAME CHEAPER FOR THE THIRD CONSECUTIVE DAY AT TODAYS PRICES WELL KNOWN AP

ખુશખબર: સતત ત્રીજા દિવસે સસ્તું થયું સોનું, ફટાફટ જાણીલો આજના ભાવ

સોમવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજૂબત રહેતા અને ગ્લોબલ માર્કેટમાં વેચવાલી નીકળતા સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે.