Home » photogallery » business » THE COUNTRIES WHERE TRAFFIC RULES FOLLOW VERY EFFECTIVELY KM

કયા દેશમાં કડક રીતે થાય છે ટ્રાફિક નિયમનું પાલન, જાણો - તેના ફાયદા

દુનિયાભરમાં કેટલાક એવા દેશ છે, જ્યાં કોઈ પણ પ્રકારના ટ્રાફિક નિયમને તોડવા પર સકત દંડ ફટકારવામાં આવે છે. તેની અસર એ છે કે, આ દેશોમાં રોડ સેફ્ટી પણ એટલી જ સારી થઈ ગઈ છે.