સામાન્ય માણસ પૈસા કમાવવા માટે દિવસભર મહેનત કરે છે. પરંતુ દુનિયામાં કેટલાક એવા લોકો છે જે નાની બચતને કરોડો રૂપિયામાં ફેરવી દે છે. આજે ટીચર્સ ડેના દિવસે આજે અમે એવા ઇવેન્ટગુરુ વિશે જણાવીશું જેમણે નાના રૂપમાં રોકાણ કરીને આજે દુનિયાના અમીર લોકોની યાદીમાં સામેલ થઇ ગયા છે. (photo source-getty images)
વોરેન બફેટઃ વોરેન બફેટ દુનિયાની ત્રીજી સૌથી ધનવાન વ્યક્તિ અને રોકાણકાર છે. તેમણે રોકાણકારોની દુનિાયના સરતાજ કહેવાાં આવે છે. તેમના વિશે ખાસ કહેવાય છે કે તેઓ જ્યાં પૈસા રોકે છે ત્યાંથી ફાયદો જ મળે છે. તેમણે રોકાણકારો સહિત રોકાણ ગુરુઓને કેટલીક એવી ટિપ્સ બતાવી છે જેનાથી રોકાણ ઉપર રિટર્ન સૌથી વધારે વધી શકે. (photo source-getty images)
તમે પણ ઉઠાવી શકો છો સ્ટ્રેટેજીના ફાયદાઃ ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેનના ગોલ્ડન રુલમાં લાંબો સમય અને સારું ડિવિડન્ડના રિકોર્ડ વાળા શેરોમાં રોકવાની સલાહ છે. નાના રોકાણના કારણે જોખમ ઓછું હોય છે. નિયમિત રોકાણના કારણે ઘટાડાના સમયે કિંમતોની સરેરાશ ઘટે છે અને નુકસાન સીમિત હોય છે. (photo source-getty images)
રાકેશ ઝુનઝુનવાલાઃ શેર બજારમાં પૈસા કમાવવા સૌથી મુશ્કેલ માને છે. પરંતુ એક વ્યક્તએ રૂ.5000ના રોકાણની રૂ.10000 કરોડ રૂપિયાનું સૌથી મોટું નેટવર્થ બનાવ્યું છે. ભારતીય વોરેન બફેટના નામથી પ્રખ્યાત રાકેશ ઝુનઝુનવાલા છે. તેમણે 1985માં સ્નાતક કરેલું. ફુલ ટાઇમ શેર બજારમાં વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યારે સેન્સેક્સમાં માત્ર 150 કંપનીઓ લિસ્ટેડ હતી. એક આંકડા પ્રમાણે ગત વર્ષે શેર માર્કેટમાં તેજી દરમિયાન તેમણે સપ્તાહમાં 59 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેઓ ઇચ્છે તો એક કલાકમાં મર્સિડીઝ બેન્ઝ કે બીએમડબલ્ય્યુ કાર ખરીદી શકે છે. (photo source-getty images)
બાય રાઇટ એન્ડ હોલ્ડ ટાઇમ થીયર ઉપર કામ કરે છેઃ રાકેશ ઝુનઝુનવાલા કહે છે કે તેજીમાં બધાને ફાયદો અને મંદીમાં બધાનું નુકસાન થાય એવું નથી હોતું. હું મારા કામને એન્જોય કરું છું. મારો બિઝનેસ મંત્ર સરળ છે. બાય રાઇટ એ્ડ હોલ્ડ ટાઇટ એટલે કે યોગ્ય સમય ઉપર યોગ્ય શેર અને તેને પકડી રાખો, (photo source-getty images)