Home » photogallery » business » SUN PHARMA SHARES FALL 7 5 AFTER WHISTLEBLOWER EMAIL TO SEBI

સન ફાર્માના માલિકને એક ઈ-મેલે આપ્યો મોટો ઝટકો! 15 મિનિટમાં ડૂબ્યા 10 હજાર કરોડ

વ્હિસલબ્લોઅરે સેબીને મોકલેલા ઈ-મેલમાં સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર-મેનેજિંગ ડાયરેક્ટર દિલીપ સંઘવી પર અને તેમના સંબંધી સુધીર વાલિયા પર ધર્મેશ દોશીની સાથે નાણાકીય અનિયમિતતામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે