હૈદરાબાદ: ન્યૂયોર્કમાં આંતરરાષ્ટ્રીય ફેશન સ્ટેજ મેટ ગાલા - 2021 (international fashion stage Met Gala - 2021 in Newyork) પર સુધા રેડ્ડી પોતાના આવગા ડ્રેસ સાથે ચમક્યા હતા. સુધા રેડ્ડી પરોપકારી અને બિઝનેસ ટાયકૂન, સુધા રેડ્ડી (Sudha reddy) અબજોપતિ મેઘા કૃષ્ણ રેડ્ડીની (billionaire Megha Krishna Reddy) પત્ની છે, જેઓ ન્યૂયોર્કમાં આંતરરાષ્ટ્રીય ફેશન સ્ટેજ મેટ ગાલા - 2021 પર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અત્યાર સુધી આ શોમાં બોલિવૂડની હિરોઈનો (Bollywood heroines) પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, (Priyanka Chopra, Deepika Padukone) ઈશા અંબાણી અને અન્ય લોકો દેખાયા હતા.