બિઝનેસ ટૂડેની રિપોર્ટ અનુસાર, ટેકનિકલ એનાલિસિસની દ્રષ્ટિથી હિલ્ટર મેટલ શેરનો આરએસઆઈ 68.6 પર છે. જે સંકેત આપે છે કે, આ શેર ન તો વધારે ખરીદી અને ન તો વધારે વેચવાલીના ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે. હિલ્ટન મેટલના શેરોનો બીટા 0.8નો છે. હિલ્ટન મેટલના શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર કારોબાર કરી રહ્યા છે.