બાલાજી વિઠ્ઠલ નિરફળ\ ઉસ્માનાબાદઃ દુકાળ અથવા પાણીની અછત ધરાવતા વિસ્તારમાં આમ પણ સામાન્ય રીતે ખેતી કરવી ખૂબ મુશ્કેલ કામ હોય છે તેમાં પણ જો કોઈ એમ કહે કે મારે સ્ટ્રેબેરીની ખેતી કરવી છે તો લોકો સમજે પાગલ થઈ ગયા છે કે શું? જોકે આ બાપ દીકરાએ સપનું જોયું અને આધુનિક ખેતી પદ્ધતિનો લાભ લઈને આ સપનું પૂરું પણ કર્યું.