Home » photogallery » business » STOCK MARKET TIPS EXPERTS SAY THAT THESE 11 STOCKS WILL HOLD A STRONG RETURN IN 3 4 WEEKS KM

Stock Market Tips : આ 11 શેર તેજી પકડશે તેવો નિષ્ણાતો મત, 3-4 અઠવાડિયામાં મળી શકે છે મજબૂત વળતર

Stock Market Tips : મંગળવારે શેરબજાર (Share Bazar) માં અસ્થિરતા ચાલુ રહી અને અંતે સેન્સેક્સ 236 પોઈન્ટ અને નિફ્ટી લગભગ 90 પોઈન્ટ ઘટીને બંધ થયો. આગળ જતાં બજારનું આઉટલૂક થોડું મિશ્રિત રહી શકે છે. આવી સ્થિતિમાં, મનીકંટ્રોલના સૌજન્યથી, અમે તમારા માટે કેટલાક એવા સ્ટોક્સ લાવ્યા છીએ જે તમને આગામી 3-4 અઠવાડિયામાં શાનદાર વળતર આપી શકે છે. પ્રથમ ત્રણ શેરો HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણી (vinay rajani) ના છે, પછીના ત્રણ શેર કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચૌહાણ (shrikant chouhan) ના છે, ત્યારબાદ રેલિગેરના અજિત મિશ્રા (Ajit Mishra) છે અને છેલ્લા બે 5 પૈસાના રૂચિત જૈન (Ruchit jain) ની ટીપ્સ આધારિત છે.