Home » photogallery » બિઝનેસ » Stock Market Tips : આગામી 3-4 અઠવાડિયામાં સારા વળતર માટે આ શેરો ખરીદવાની સલાહ આપે છે એક્સપર્ટ
Stock Market Tips : આગામી 3-4 અઠવાડિયામાં સારા વળતર માટે આ શેરો ખરીદવાની સલાહ આપે છે એક્સપર્ટ
છેલ્લા કેટલાક સમયથી બજારમાં ઉથલ પાથલ ચાલી રહી છે અને કઇં પણ અંદાજ લગાવવો મુશ્કેલ બન્યો છે, પરંતુ નિષ્ણાતોના મતે, કેટલાક શેરો એવા છે જે રોકાણકારોને આગામી થોડા અઠવાડિયામાં મજબૂત વળતર આપી શકે છે. બ્રોકરેજ હાઉસે આવા 12 શેરોની યાદી આપી છે જેની મદદથી નજીકના સમયમાં સારા પૈસા કમાવી શકાશે. (Disclaimer: અહીં દર્શાવેલ સ્ટોક્સ બ્રોકરેજ હાઉસની સલાહ પર આધારિત છે. જો તમે રોકાણ કરવા માંગતા હો, તો કૃપા કરીને પહેલા કોઈ પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. તમારા દ્વારા થતા કોઈપણ નફા કે નુકસાન માટે News18 જવાબદાર રહેશે નહીં.)