Home » photogallery » business » STOCK MARKET KR CHOKSEY IS POSITIVE IN THESE FIVE STOCKS HOPING FOR 36 PERCENT RETURN GH KM

Stock market: આ પાંચ સ્ટોકમાં KR choksey છે પોઝિટિવ, 36 ટકા રિટર્નની છે આશા

Stock Market : કેઆર ચોક્સી (KR choksey) આ શેરોમાં શાનદાર આવકની આશા છે, જેમાં વિપ્રૉ (Wipro), હિન્દુસ્તાન યુનિલિવર (Hindustan Unilever), મારુતિ-સુઝુકી (Maruti Suzuki India), ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank), અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) સામેલ છે.