Home » photogallery » business » STATE BANK OF INDIA ONLINESBI SBI SAYS INTERNET SERVICES INCONVENIENCE CUSTOMERS TO PLAN THEIR BANKING NEEDS ACCORDINGLY TRANSPG

SBI કરોડો ગ્રાહકો માટે મોટી ખબર! આ તારીખ સુધી YONO એપનો ઉપયોગ નહીં કરી શકે ગ્રાહક

SBI YONO: આ એસબીઆઇ (ભારતીય સ્ટેટ બેંક)ના એક ઇંટીગ્રેટેડ ડિઝિટલ પ્લેટફોર્મ છે. જ્યાં તમને નાણાંકીય સુવિધા સિવાય સમેત ફ્લાઇટ, ટ્રેન અને ટેક્સીની ઓનલાઇન બુકિંગમાં પણ મદદ કરે છે.