હોમ » તસવીરો » વ્યાપાર
2/7
વ્યાપાર Mar 13, 2018, 10:20 AM

આ સરકારી સ્કીમથી શરૂ કરો બિઝનેસ અને કરો લાખોની કમાણી

પ્લાસ્ટિક પોલીથીન પર પ્રતિબંધ લગાવવા માટે સરકાર કડક પગલા લઈ રહી છે. આ પગલા પર્યાવરણના હિસાબે પણ ઘણાં સારા છે. આ વલણમાં એક સારો બિઝનેસ સામે આવ્યો છે. જેની ડિમાન્ડ માર્કેટમાં વધી રહી છે. આપણે વાત કરીએ છીએ પેપરથી બનતી બેગ્સની જે આજકાલ ઘણાં પોપ્યુલર બની રહ્યાં છે. તો જાણીએ આ બિઝનેસ કઈ રીતે શરૂ કરી શકાય.