Home » photogallery » business » START INVESTING MONEY BY PAYTM MONEY APP IN MUTUAL FUNDS

Paytm Moneyની નવી સ્કિમમાં રૂ. 100થી કરો શરૂઆત, જાણો આખી પ્રોસેસ

હવે Paytm તમને પૈસા કમાવવાનો મોકો આપી રહ્યું છે. પેટીએમની નવી એપના માધ્યમથી તમે મ્યુચ્યુઅલ ફંડની સ્કિમોમાં પૈસા રોકી શકો છો. જો તમે પૈસા રોકવા માંગો છો તો જાણી લો આખી પ્રોસેસ.