નવી દિલ્હીઃ 31 માર્ચે સરકારે મોટી જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. આવો જાણીએ, હવે કઈ સ્કીમમાં સૌથી વધારે ફાયદો થશે.
2/ 6
સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં હવે રોકાણકારોને સૌથી વધારે એટલે કે 8.2 ટકા વ્યાજ મળશે. પહેલા આ યોજનામાં 8 ટકા વ્યાજ મળતુ હતું.
3/ 6
નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ કરનારા લોકોને હવે 7 ટકાની જગ્યાએ 7.7 ટકા વ્યાજનો લાભ મળશે.
4/ 6
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હવે રોકાણકારોને 7.6ની જગ્યાએ 8 ટકા વ્યાજ મળશે.
5/ 6
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ, કિસાન વિકાસ પત્ર અને મંથલી ઈનકમ એમાઉન્ટ સ્કીમાં ક્મશઃ 7.1 ટકા, 7.5 ટકા અને 7.4 ટકા વ્યાજ મળશે.અહીં ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી એકાઉન્ટ ખોલાવી શકાય છે. મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. જોઈન્ટ એકાઉન્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે. જેમાં 3 એડલ્ટ સામેલ થઈ શકે છે.
6/ 6
એક, બે, ત્રણ, પાંચ વર્ષની ટાઈમ ડિપોઝીટ અને પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝીટ પર ક્રમશઃ 6.8 ટકા, 6.9 ટકા, 7 ટકા, 7.5 ટકા અને 6.2 ટકા વ્યાજનો લાભ મળશે.
16
આ સરકારી યોજનામાં મળી રહ્યું છે સૌથી વધારે વ્યાજ, રોકાણ કરશો તો થઈ જશો માલામાલ