Home » photogallery » business » SIP RETURN TOP FIVE EQUITY SCHEMES WHICH GIVES BEST RETURN IN LAST DECADE GH VZ

10 વર્ષ સુધી આ પાંચ ફંડમાં SIP કરીને રોકાણકારો થયા માલામાલ, બની ગયા 41-51 લાખ રૂપિયા

Equity funds: અહીં અમે તમને એવા 5 ફંડ્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે દર્શાવે છે કે શા માટે જોખમી થીમ અથવા સેક્ટર ફંડ પસંદ કરવું અને માર્કેટ સાઇકલમાં રહેવું તમને એક સારું ભંડોળ એકત્રિત કરવામાં મદદ કરી શકે છે.