Home » photogallery » બિઝનેસ » આ કંપનીના શેર પર આવ્યું બ્રોકરેજ હાઉસનું દિલ! એકસાથે 80 ટકા કમાણી કરાવશે તેવો અંદાજ

આ કંપનીના શેર પર આવ્યું બ્રોકરેજ હાઉસનું દિલ! એકસાથે 80 ટકા કમાણી કરાવશે તેવો અંદાજ

હોટલ ઈન્ડસ્ટ્રી માટે નાણાકીય વર્ષ 2023 કોરોના મહામારી પછી રિકવરી વર્ષ રહ્યું. હવે નાણાકીય વર્ષ 2023માં ઈન્ડસ્ટ્રીના સ્તર પર માંગામં 10 ટકાના વધારાનો અંદાજ છે. બ્રોકરેજના પ્રમાણે, નાણાકીય વર્ષ 2023થી 2027ની વચ્ચે આ વૃદ્ધિ 4-5 CAGRની થઈ શકે છે.

  • 16

    આ કંપનીના શેર પર આવ્યું બ્રોકરેજ હાઉસનું દિલ! એકસાથે 80 ટકા કમાણી કરાવશે તેવો અંદાજ

    નવી દિલ્હીઃ બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે લેમન ટ્રી હોટલ્સના શેર પર ખરીદીની સલાહ કાયમ રાખી છે. સાથે જ તેની લક્ષ્ય કિંમત 125 રૂપિયાથી વધારીને 132 રૂપિયા પ્રતિ શેર કરી દીધી છે. આ લેમન ટ્રી હોટલના શેરના ભાવ 79.35 રૂપિયાથી વધારે છે. Lemon Tree Hotelsના શેર શુક્રવારે 24 માર્ચે 1.80 ટકાના ઘટાડાની સાથે 73.75 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. બ્રોકરેજનું કહેવું છે કે, લેમન ટ્રીએ નાણાકીય વર્ષ 2023માં તેની આવકમાં વાર્ષિક આધાર પર 100 ટકાના દરે અને ઓપરેટિંગ માર્જિનમાં 50 ટકાના દરથી વધારાનો અંદાજ લગાવ્યો હતો, જેને તે પૂરી કરવાના રસ્તા પર છે.

    MORE
    GALLERIES

  • 26

    આ કંપનીના શેર પર આવ્યું બ્રોકરેજ હાઉસનું દિલ! એકસાથે 80 ટકા કમાણી કરાવશે તેવો અંદાજ

    હોટલ ઈન્ડસ્ટ્રી માટે નાણાકીય વર્ષ 2023 કોરોના મહામારી પછી રિકવરી વર્ષ રહ્યું. હવે નાણાકીય વર્ષ 2023માં ઈન્ડસ્ટ્રીના સ્તર પર માંગામં 10 ટકાના વધારાનો અંદાજ છે. બ્રોકરેજના પ્રમાણે, નાણાકીય વર્ષ 2023થી 2027ની વચ્ચે આ વૃદ્ધિ 4-5 CAGRની થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 36

    આ કંપનીના શેર પર આવ્યું બ્રોકરેજ હાઉસનું દિલ! એકસાથે 80 ટકા કમાણી કરાવશે તેવો અંદાજ

    ICICIએ કહ્યું કે, આ ઉપરાંત કંપનીની યોજના માર્ચ 2025 સુધી વધુ 2,800 રૂમ બનાવવાની છે. જેના પછી કુલ રૂમની સંખ્યા 11,000 થઈ જશે. બ્રોકરેજે તે પણ કહ્યું કે, કંપનીની યોજના નાણાકીય વર્ષ 2025થી તેના દેવામાં આર્ગેનિક રીતે કપાત કરવાની છે. જ્યારે મુંબઈ એરપોર્ટ હોટલ પર 500 કરોડનો બાકી ખર્ચ માર્ચ 2024 સુધી પૂરા થવાની આશા છે.

    MORE
    GALLERIES

  • 46

    આ કંપનીના શેર પર આવ્યું બ્રોકરેજ હાઉસનું દિલ! એકસાથે 80 ટકા કમાણી કરાવશે તેવો અંદાજ

    ICICI સિક્યોરિટીઝે કહ્યું કે, અમે અમારા FY23-25ના અંદાજ કાયમ રાખીએ છીએ અને FY25E રેવન્યૂ અને EBITA અંદાજને 18 ટકા વધારીએ છીએ. સાથે જ કંપની પર ખરીદીની રેટિંગને જાળવી રાખીએ છીએ અને ટાર્ગેટ પ્રાઈઝને 132 રૂપિયા કરીએ છીએ, જે પહેલા 125 રૂપિયા હતી.

    MORE
    GALLERIES

  • 56

    આ કંપનીના શેર પર આવ્યું બ્રોકરેજ હાઉસનું દિલ! એકસાથે 80 ટકા કમાણી કરાવશે તેવો અંદાજ

    લેમન ટ્રી હોટલ્સે હાલમાં જ ખત્મ થયેલા ડિસેમ્બર ક્વાટરના પરિણામ જાહેર કર્યા હતા. કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષના પહેલા 9 મહિનામાં 620 કરોડ રૂપિયાવી આવકની જાણકારી આપી હતી. આ દરમિયાન તેનો ઓપરેટિંગ નફો 310 કરોડ રૂપિયા રહ્યો હતો.

    MORE
    GALLERIES

  • 66

    આ કંપનીના શેર પર આવ્યું બ્રોકરેજ હાઉસનું દિલ! એકસાથે 80 ટકા કમાણી કરાવશે તેવો અંદાજ

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES