સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા: બર્ગન્ડી પ્રાઇવેટ હુરુન ઇન્ડિયા 500 મુજબ, સીરમ ઇન્સ્ટિટ્યૂટની માર્કેટ વેલ્યુ અંદાજે 2.19 લાખ કરોડ રૂપિયા છે. તે દેશની મૂલ્યવાન અનલિસ્ટેડ કંપની પણ છે.
2/ 10
બાયજુસ: ઓનલાઇન એજ્યુકેશન સર્વિસ આપનારી કંપની બાયજુને 1.82 લાખ કરોડ માર્કેટ વેલ્યુ સાથે દેશની બીજા નંબરની કંપની ગણવામાં આવી છે.
विज्ञापन
3/ 10
એનએસસી: એનએસઇ દેશની સૌવથી મોટી સ્ટોક એક્સચેન્જ કંપની છે. એ પોતાનો આઇપીઓ પણ લાવી રહી છે. તેની માર્કેટ વેલ્યુ 1.39 લાખ કરોડ બતાવવામાં આવી છે અને તે ત્રીજા નંબરે છે.
4/ 10
સ્વિગી: ઓનલાઇન ફૂડ સર્વિસ આપનારી આ કંપની ચોથા નંબરે છે. તેની માર્કેટ વેલ્યુ 88,600 કરોડ છે.
5/ 10
ઓયો: અરબ પતિ રિતેશ અગ્રવાલની કંપની ઓયો હોટેલ્સ દેશની પાંચમા નંબરની મૂલ્યવાન કંપની છે. તેની માર્કેટ વેલ્યુ 77,800 કરોડ છે.
विज्ञापन
6/ 10
ડ્રિમ 11: રિપોર્ટ અનુસાર આ કંપનીની માર્કેટ વેલ્યુ 66,200 કરોડ છે. આ કંપની નંબર 6 પર છે.
7/ 10
પાર્લે પ્રોડક્ટ્સ: એફએમસીજી સેક્ટરની આ દિગ્ગજ કંપનીની માર્કેટ વેલ્યુ 62,600 કરોડ છે. આ કંપની દેશમાં સાતમા નંબરે સ્થિત છે.
8/ 10
રેઝરપે: આ કંપની આવનારા 2/3 વર્ષમાં પોતાનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીની વેલ્યુ 62,100 કરોડ છે અને તે આઠમા નંબર પર છે.
विज्ञापन
9/ 10
ઓલા: કેબ સર્વિસ પ્રોવાઇડર ઓલા નાવમાં નંબર પર છે. તેની માર્કેટ વેલ્યુ 60,500 કરોડ છે.
10/ 10
ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ: અમદાવાદમાં પોતાનું મુખ્યાલય ધરાવતી આ કંપની 10 માં નંબરે છે. તેની વેલ્યુ 59,300 કરોડ છે.