Home » photogallery » business » SENSEX NIFTY CRASH TODAY MUTUAL FUNDS EXIT FROM 10 STOCKS DURING SHARE MARKET FALL GH VZ

Mutual Funds: શેરબજારમાં કડાકા વચ્ચે ટોચના આ 10 સ્ટોકને મ્યુચ્યુઅલ ફંડોએ કહી દીધું Bye Bye

Stock market fall: સાવચેતીભર્યો અભિગમ અપનાવીને મ્યુચ્યુઅલ ફંડ્સે (Mutual funds) ઈક્વિટી હોલ્ડિંગમાં કાપ મૂક્યો છે. અહીં ડિસેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ સંપૂર્ણપણે બહાર નીકળી ગઈ હોય તેવા ટોપ 10 શેરોની યાદી રજૂ કરવામાં આવી છે.