Home » photogallery » business » SBI VS POST OFFICE RECURRING DEPOSIT INTEREST RATE KNOW WHICH IS BETTER BV

જાણો, ઓછા પૈસામાં SBI કે પોસ્ટ ઑફિસ શેમાં કરવું જોઇએ રોકાણ?

સપ્ટેમ્બરમાં જ SBIએ રિકરિંગ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. એસબીઆઈ આરડી પર 5.80 ટકાથી લઇને 6.25 ટકા વ્યાજ આપે છે. તો પોસ્ટ ઑફિસની આરડી પર 7.2 ટકા છે.