Home » photogallery » business » SBI TO PNB BANKING RULES TO BE CHANGED FROM 1ST FEBRUARY 2022 VZ

Banking rules: પહેલી ફેબ્રુઆરીથી બદલાઈ જશે બેન્કિંગ સાથે જોડાયેલા આ નિયમ, જાણી લેશો તો ફાયદામાં રહેશો

Rules Change From 1 February 2022: આવતા મહિને એટલે કે પહેલી ફેબ્રુઆરીથી બેન્કિંગ સંબંધિત અમુક નિયમમાં ફેરફાર થઈ રહ્યો છે. બેંક ઑફ બરોડા, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક વિવિધ સેવા માટે નવા નિયમ લાગૂ કરશે. ગ્રાહકોના ખિસ્સા પર પણ ભાર પડશે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन