1/ 4


નવી દિલ્હી : દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ (State Bank of India)માં સીનિયર એક્ઝીક્યૂટિવ અને અને એક્ઝીક્યૂટિવ (SBI SO Recruitment 2020) પદ પર ભરતી નીકળી છે. ઇચ્છુક ઉમેદવારોને એસબીઆઈની અધિકારીક વેબસાઇટ sbi.co.in પરથી એપ્લિકેશન અને પ્રક્રિયાની માહિતી મળશે. બેંક આ ભરતી પ્રક્રિયાાં 326 પદ પર ભરતી કરશે. (પ્રતિકાત્મક તસવીર)
2/ 4


આ પોસ્ટ માટે અરજી કરવાની છએલ્લી તારીક 13મી જુલાઈ છે જ્યારે તેની એપ્લિકેશન પ્રોસેસ આજથી શરૂ થઈ જશે. કેન્ડિડેટ્સ પોતાની યોગ્યતા અને પ્રક્રિયા પ્રમાણે અન્ય વિગતો ચકાસી શકશે. (પ્રતિકાત્મક તસવીર)
3/ 4


આ પ્રક્રિયા અંતર્ગત એપ્લિકેશન કરવાની શરૂઆત 23મી જૂનથી થશે જ્યારે અંતિમ તારીખ 13મી જુલાઈ છે. આ પ્રક્રિયામાં એક્જીક્યૂટીના પદ પર 241 જગ્યાઓ ખાલી છે. જ્યારે સીનિયર એક્ઝીક્યૂટિવના પદ પર 85 જગ્યાઓ ખાલી છે.