Home » photogallery » business » SBI DEBIT CARD SBI STATE BANK OF INDIA SBI ATM CHANGE BV

SBIનું એલર્ટ! 28 નવેમ્બર સુધી ન કર્યું આ કામ તો બંધ થઇ જશે ATM કાર્ડ

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) તેમના ગ્રાહકો માટે એક ખાસ એસએમએસ મોકલી રહી છે. બેંકે મેસેજમાં એટીએમ કાર્ડ વિશે માહિતી આપી છે.