Home » photogallery » business » SBI CUSTOMER IF GET MESSAGES OF REWARD POINT THANK YOU STUCK IN FRAUD MP

SBI ગ્રાહકો સાવધાન! જો મળે આવો મેસેજ તો ભૂલથી પણ ન કરતાં આવી MISTAKE

SBI બેંક તેનાં ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ આપા માટે અને તેમનાં પૈસા સુરક્ષિત રાખવા માટે સતત પ્રયાસ કરતી રહે છે. બેંક સતત તેનાં ગ્રાહકોને એક SMS મોકલી રહ્યાં છે.